

જયુ-વીરુ જેવી હતી ગુજ્જુ લવ ગુરુ અને વાહતા વાદીની જોડી…
સાથે હસ્યા, સાથે ફર્યા અને દરેક સુખ-દુઃખમાં એકબીજાની સાથે રહ્યા. પણ કોણે વિચાર્યું હતું કે આ મિત્રતાની કહાની આટલી જ લખાઈ હશે…
એક મિત્ર દુનિયા છોડીને ગયો, પરંતુ તેની યાદો જીવનભર દિલમાં જીવતી રહેશે.
આ જોડીનું દ્રશ્ય જોઈ ખરેખર આંખો ભીની થઈ જાય…
હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.