
જયંતિભાઈ ધનાભાઈ પટેલીયા અને પર્વતભાઈ નર્વતભાઈ માલીવાડ સામે ગેરરીતિના આરોપ; બંને પાસેથી સરકારી રકમની રિકવરી બાકી હોવાનું જણાવાયું
મહીસાગર: જિલ્લામાં ₹123 કરોડના ‘નળ સે જળ’ યોજનાના કથિત કૌભાંડની તપાસમાં CID ક્રાઇમે વધુ બે કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં જયંતિભાઈ ધનાભાઈ પટેલીયા અને પર્વતભાઈ નર્વતભાઈ માલીવાડનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી સાથે કેસમાં કુલ ધરપકડનો આંક 69 પર પહોંચ્યો છે.
ઘાસવાડા ગામની કામગીરીમાં ગેરરીતિનો આરોપ
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી કોન્ટ્રાક્ટર જયંતિભાઈ ધનાભાઈ પટેલીયા સામે કડાણા તાલુકાના ઘાસવાડા ગામમાં ‘નળ સે જળ’ યોજનાની કામગીરીમાં ગેરરીતિ આચર્યાનો આરોપ છે. તેમની પાસેથી સરકારને ₹62,653.21ની રિકવરી બાકી હોવાનું જણાવાયું છે.
મોટા ખાનપુર ગામની કામગીરી પણ તપાસ હેઠળ
બીજા આરોપી કોન્ટ્રાક્ટર પર્વતભાઈ નર્વતભાઈ માલીવાડ સામે ખાનપુર તાલુક

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.