CENTRAL BHARAT NEWS1/10/2026 · સમાચારગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા! View full photo🌧️ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા!ઉત્તર ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.વરસાદ બાદ હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. ચોમાસાની વિદાય આગળ વધતાં વરસાદનું પ્રમાણ ઘટી શકે છે. 1 Likes 0 Comments 0 Sharesહજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.કોમેન્ટ કરો
સમાચાર · 30/10/2026ભીલડીથી ગુજરાતનાં ભૂલકાંઓને મોટી ભેટ! ₹૭૫૦ કરોડના ખર્ચે ૪,૩૦૦થી વધુ આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ બનાસકાંઠાને મળશે ૧૪૨ આધુનિક આંગણવાડી કેન્દ્રો: ૧૩૮નું ઈ-ખાતમુહૂર્ત અને ૪નું ઈ-લોકાર્પણ
સમાચાર · 26/10/2026રસાણા–ભોયણ કેનાલના કિનારે ૬.૭ કિમી રોડ બનશે; રૂ. ૯.૭૦ કરોડના કામને મંજૂરી રસાણા મોટા, રસાણા નાના અને ભોયણ ગામની કેનાલના કિનારે રોડ બનાવવાનું કામ મંજૂર; મંત્રી પ્રવીણભાઈ માળી અને સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલનો આભાર વ્યક્ત કરાયો
સમાચાર · 26/10/2026સાબરકાંઠાની ૫૧૮ ગ્રામ પંચાયતોમાં સુવિધાઓના અભાવનો આક્ષેપ; રેમ્પ અને વ્હીલચેરની માંગ દિવ્યાંગો, સિનિયર સિટીઝન અને સગર્ભા મહિલાઓને મુશ્કેલી પડતી હોવાની રજૂઆત; દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખ જયદીપસિંહ પરમારે તાત્કાલિક સુવિધા આપવા માંગ કરી
સમાચાર · 26/10/2026મોરબીમાં પાંચ પરગણા બ્રહ્મસમાજનો ભવ્ય શરદ પૂર્ણિમા રાસોત્સવ; આરતી, મહાપ્રસાદ અને ગરબામાં ઉમટ્યો સમાજ
સમાચાર · 26/10/2026મડાણામાં ડીજીપી કપની ખો-ખો ફાઇનલનો રોમાંચ; મહિલા વિભાગમાં વડોદરા રેન્જ અને પુરુષોમાં આર્મડ યુનિટ ચેમ્પિયન રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળીએ ટોસ કરાવી મુકાબલાનો પ્રારંભ કરાવ્યો; SDRFનાં આપત્તિ વ્યવસ્થાપન સાધનોનું નિરીક્ષણ કર્યું
સમાચાર · 26/10/2026બનાસકાંઠામાં ગોબરમાંથી કમાણીની હરિત ક્રાંતિ: ચાર બાયો-CNG પ્લાન્ટમાં રોજ ૩૪૦ ટન છાણનું પ્રોસેસિંગ પશુપાલકોને છાણના કિલોદીઠ આશરે ₹૧નું વળતર; ભવિષ્યમાં ૨૦૦ પ્લાન્ટથી વર્ષે ₹૮૭૫ કરોડની સીધી આવકનો અંદાજ
હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.